Why these Q-Max and Coutons label their shirts 1500-2000 when they never sale it for more than 500!!!
You always have offers in them!!!
ખાલી મા પબ્લીક ને બનાવે છે
ઘરે પ્લાન બની ચુક્યા છે. ભાર્ગવ, હાર્દિક બધા વાટ જુએ છે.
કોલેજ ગ્રુપ સાથે પણ મળશું. મજા આવશે!!!
કોલેજ જવાની બહુ જુની ઈચ્છા છે...
આજ કાલ કીશોર દા ના ગીત, યુ ટ્યુબ પરથી ડાઉનલોડ કરું છું.
સવાર સવાર માં જોઈને મજા પડી જાય સાંભળી ને!!!
No comments:
Post a Comment