:(
રોજ રાતના મોડું થઇ જાય એટલે લખવાની હિંમત ના જ થાય!
આજે chrome ને ઉબુન્ટુ પર ઇન્સ્ટોલ કર્યું, આમ તો લખ્યું છે કે આ વર્ઝન સ્ટેબલ નથી પણ હજું સુધી કૈઇ પણ તકલીફ નથી આવી...
સીધું ડેબિયન પેકેજ મળી ગયું એટલે જલસો થઇ ગયો.
નીચે લીંક આપેલી છે. સેવ કરી ને રન કરો એટલે પત્યું.
પણ આ રીલીઝ નથી Developer Release છે તેનું ધ્યાન રાખવું
૪ નાં કેટ છે પણ કૈઇ જ વાંચ્યું નથી!!!
ચાલો તો હવે કૈક વાંચીએ...
No comments:
Post a Comment