આ IIM વાળા તો ભાઈ જાદુગર છે જાદુગર! જુઓ ને CAT ને MAT બનાવી નાખી એ પણ એક જ વરસ માં.
આ વખતે કેટ માં પ્રેશ્નો બહુ સહેલા છે ને ઈ પણ કોચીગ મટીરીયલ માંથી લીધા છે.
આ વખતે કેટ માં લક ફેક્ટર વધારે કામ કરશે.
આને કહેવાય કૌઆ ચલા હંસ કી ચાલ!
જીમેટ ની નકલ કરવા ગયા પણ જીમેટ જેવી ગુણવત્તા નથી.
જોઈએ આવતા વખતે ઓનલાઈન ને પકડી રાખે છે કે પછી પાછા પેપર ફોરમેટ ઉપર જાય છે.
આ પ્રોમેટીક ને પકડી ને મારવા જેવા છે...
No comments:
Post a Comment