Monday, 22 March 2010

મેચ વિનર


આ વખતે મુંબઈ ઇન્ડિયન્સ સારું રમે છે.
આ વરસ ની મુંબઈ ઇન્ડિયન્સ અને પાછલા બે વરસ ની મુંબઈ ઇન્ડિયન્સ માં શું ફરક છે?
આ વખતે સચિન રમે છે!
કોણ કહે છે કે સચિન મેચ વિનર નથી?

No comments:

Post a Comment