અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો ત્યારે એક અજબ ની લાગણી થઈ, ધરતી ને અડવાનુ મન થઈ ગ્યું. ફ્લાઈટ મા પણ લોકો ને ગુજરાતી બોલતા જોઇ બહુ આનંદ થ્યો. કોઇ વસ્તુ દુર હોય ત્યારે જ કેમ તેનુ મહત્વ ખબર પડે?
અમદાવાદ મા સૌથી પહેલા MM ની ચા પીવા ગ્યો, ને પછી choice માં જઈ નાસ્તો કર્યો. જુના દિવસો ની યાદ આવી ગઈ!
ઘરે આવીને પહેલા દાબેલી ખાધી, ઇ તો ક્ચ્છ સીવાય ક્યાય સારી નથી મળતી.
બહુ જ સાચી વાત કરી. હુ જ્યારે પણ અમદાવાદ આવુ ત્યારે આ બધુ બહુ જ યાદ આવે.
ReplyDelete