Friday, 31 July 2009

ઈમરાન ભાઈ નુ ઘર

આખરે વિઝીટર સ્ક્રીપ્ટ પણ નાખી દિધી બ્લોગ માં.
કોશીશ કરી છે કે રેડીમેઈડ સ્ક્રીપ્ટ કરતા કંઈક મૌલિક્તા હોય, જોકે સંપુર્ણ્પણે મારી બનાવેલી નથી, આ વેબ ટ્રાફીક ઓછો વાપરશે! ચાલો બેન્ડ્વીથ ની કરકસર થાશે.
IP વાળી સ્ક્રીપ્ટ લોકો ને બતાવવા રાખી છે કે ઈન્ટરનેટ મા તમારી ઓળખાણ છુપાવી અઘરી છે, માટે શીખાઉ લેમરો (જે પોતાને હેકર માનતા હોય છે) ધ્યાન રાખજો ભાઈ!!!!

ઈમરાન ભાઈ ને લોકો મકાન નથી આપતા, કદાચ લોકો ને બીક હશે કે ભાઈ આજુબાજુ ની બધી સ્ત્રીઓ ને ગમવા માડશે તો!!! માંડ માંડ તો એક મળી છે ઈ પણ જાશે ;)

ઓફીસ માં પણ વિન્ડોઝ ઉપર કામ નથી કરવું પણ કાંઈ નઈ થાય!!!!
મારા usb ઉપર થી લાઈવ લિનક્સ બુટ નથી થાતું... ... કોઈક માર્ગદર્શક શોધવો પડ્શે




No comments:

Post a Comment