Saturday, 25 July 2009

Six Months @ SIEMENS (SIEMENS મા છ મહીના)

I have completed six months in SIEMENS.
Now I'm confirmed employee. (પાકી નોકરી થૈ ગઈ ભાઈ, હવે તો લગ્ન ની માર્કેટ મા મારી વેલ્યુ વધી જાશે નહી???)
First question people gonna ask how you feelin' there?
Well, SIEMENS rocks!!!
I wonder if any other company has that kind of working style and culture.
It's fabulous and fearless but importantly it's system driven organization.
અહીયા વેલ્સ્પન જેવું નથી ચાલતું!!! :( ... ...
For most of electrical engineers, SIEMENS is dream company. Some friends ask are you satisfied, you can't get anything better than this!)
Yes! I'm very satisfied with what I'm doing.
But I think it's not end of world, aye this is problem with me, overconfident and over ambitious!!!
સંતોષી નર સદા સુખી!!! પણ શું કરુ સંતોષ જ નથી થાતો... ...

Out of six months, most of time I have spent making myself comfirtable with system and my profile. It's very unique profile.
Heck! I learnt more in this six months more than any six months in my life.

બઉ વધારે SIEMENS વીશે લખીશ તો મેહૂલ કેશે આખો દીવસ કંપની ની વાતો કરશ, બ્લોગ મા પણ.
આવતા અઠ્વાડીયે કદાચ ઘરે જાઈશ! પ્લાન બધા બની ગ્યા છે, જોઈએ કેટ્લા successful થાય છે?

Finally, I have fully working net at home!!!
That too I can use with Linux!!!!
Hip hip hurray!!!
આ હીપ હીપ હૂરે નુ ગૂજરાતી કરવૂ હોય તો???

હવે મને ગુજરાતી ટાઈપ કરતા આવડી ગ્યું. જયપાલ ભાઈ નો આભાર :)

આટ્લા દીવસ ન લખવા બદલ દીલગીર છું... ...

પણ હવે લખ્તો રહીશ... ...

3 comments:

  1. કન્ફર્મ થવા બદલ અભિનંદન :)

    **********

    "હવે તો લગ્ન ની માર્કેટ મા મારી વેલ્યુ વધી જાશે નહી?"

    ઈ આ બ્લોગનાં વાચકોને કેમ ખબર પડે ?
    અને પહેલાં શું ઓછી હતી ;) ?

    **********

    "અહીયા વેલ્સ્પન જેવું નથી ચાલતું!"

    વેલ , વેલસ્પનમાં શું ચાલતું તું ---- એ વિષે પ્રકાશ પાડો તો આ બ્લોગનાં વાચકોને વધુ મજા આવે .
    ( બાય ધ વે , વાચકો કેટલા ? - એ પ્રશ્ન વધારે વેધક છે , નહીં ? )
    કોઈ નેટ ટ્રાફીક મેપ , જેમ કે FEEDJIT લગાવો તો સ્પષ્ટ થશે.
    ----suchan----


    **********

    અને આ નીચે countdown શેનું મૂક્યું છે ?
    કંઈ સમજાયું નહીં !

    **********

    અપડેટ : ગુજરાતી માં ટાઈપ કરવાનો સૌથી આસાન ઉપાય :

    http://www.google.com/transliterate/indic/Gujarati

    હવે બરાહા સોફ્ટવેરને અલવિદા !

    **********

    ReplyDelete
  2. કન્ફ્ર્મ થવા મા મે કોઈ મોટું તીર નથી માર્યું!!!

    યાર બ્લોગ ના વાચકો ને ખબર ના પડે તો કોને પડે. ઈ લોકો જ નિષ્પક્ષ અભિપ્રાય આપી શકે. ઈ તો જોક હતો... પેહલા કરતા વધી ગઈ ને યાર! આયા Digital લોજીક ના ચાલે! આ Fuzzy system છે.

    વેલ્સપન વીષે તો આખી પુસ્તક લખાય. બધા પોતાના બાપ ની કંપની હોય તેમ ચલાવતા! કોઈ જ માણસ ની કોઈ જવાબદારી હતી જ નહી.

    હજી હમણા તો લખવાનુ ચાલુ કર્યું છે. થોડા દીવસો મા ખબર પડી જ જાશે. જોકે ગુજરાતી ના લીધે વાચકો limited હશે. ચાલો જોઈએ... ...

    ઈ countdown શેનુ છે મને પણ ખબર નથી
    --- નિખાલસ ખુલાસો----
    મને એમ હતું કે બ્લોગ વિઝીટર ગણશે, પણ મારું બેટુ શુન્ય થી વધવાનુ નામ જ નથી લેતું!!!!!

    હું આવું જ કૈંક ગોતતો હતો, આમેય બરાહા લિનક્ષ મા ન ચાલે.

    ReplyDelete
  3. "હીપ હીપ હૂરે" = એ હાલો રે હાલો......

    ReplyDelete