Monday, 21 September 2009

નવરાત્રી

દિલ્લી માં નવરાત્રી માં ગરબા શોધી શક્યો નથી. કદાચ ક્યાંક ગરબા થતા હશે,
જોકે દિલ્લી માં ગુજરાતી સમાજ તો અસ્તીત્વ માં છે.
આ વખતે માતાના મઢ પગે જવાની ઇચ્છા હતી પણ મારી પાસે એકપણ રજા નથી!!!
દીવાળી માં રજા માટે કાંઇક તો કરવું જ પડશે. કાલે જ ખબર પડી કે ૧૫ ઓક્ટોબર સુધી કલવા (મુંબઈ, જ્યાં અમારું ટ્રૈનીંગ સેન્ટર છે) માં ટ્રૈનીંગ (VVVF Drives) છે.
સીલેબસ ની રીતે જોવા જઈએ તો આ કોર્સ સ્વીટ્ઝરલેન્ડ ની મારી ટ્રૈનીંગ કરતા વધુ સારો છે.
કદાચ ટ્રૈનીંગ પતાવી ને સીધો જ્ ઘરે જાઇશ.

No comments:

Post a Comment