Saturday, 12 March 2011

ગુડગાંવ માં ગુજરાતી સમાજ

કાલે રાત્રે રાજોરી ગાર્ડેન માં સીમેન્સ નાં મિત્રો સાથે મેળાવડો રાખેલ. બહુ મજા આવી. 
આજકાલ શની-રવિ બહુ કંટાળા જનક હોય છે.
લાગે છે કઈક નવી પ્રવૃત્તિ શોધવી પડશે.
અહી ગુડગાંવ માં ગુજરાતી સમાજ સક્રિય છે, એમની સાઈટ પર ઈમેઈલ પણ કર્યો જે હવે સંપર્ક થવાની રાહ જોઉં છું.
૨૫ તારીખ નાં હીર નો પ્રથમ જન્મદિવસ છે પણ ગુર્જર આંદોલનો નાં કરને આલા હજરત બંધ છે.
:(

No comments:

Post a Comment