Thursday, 31 March 2011

જીંદગી ને કંટ્રોલ

ફાઈનલી ફેસબુક ને ટાટા નાખ્યું.
હવે થોડો વધારે સમય ફાળવી શકીશ પોતાને!
સહુથી પહેલું કામ છે, જીંદગી ને કંટ્રોલ કરવાનું! જી હા છેલ્લા બે વર્ષો થી એવું લાગતું કે હું ધસમસતી નદી માં વહી રહ્યો હતો! લાઈફ ઉપર કોઈ કંટ્રોલ જ નો'તો! હવે થોડી શિસ્ત લાવવાની જરૂર છે.

છેલ્લા પાંચ વર્ષો માં મારું નાણાકીય મેનેજમેન્ટ બહુ જ નબળું રહ્યું છે. તેને સુધારવાની જરૂર છે.
આમેય ઇજનેરો કરકસર વાળા નથી હોતા!



No comments:

Post a Comment